Blog Detail

ઔગ્મેન્ટેડરિયાલિટી અને વર્ચુઅલરિયાલિટી – એક ક્રાંતિકારી વર્ચુઅલ વિશ્વમાં પ્રવેશો:

25 Aug

ઔગ્મેન્ટેડરિયાલિટી અને વર્ચુઅલરિયાલિટી  – એક ક્રાંતિકારી વર્ચુઅલ વિશ્વમાં પ્રવેશો:

એ આર / વી આર ટેકનોલોજી એહવે પછીનું ખુબ મોટું પગલું છે. અને એમાં ઉદ્યોગના દરેક પ્રકારના સંભવિત વિકાસની ક્ષમતા છે. અહેવાલો અનુસાર ઓગમેન્ટેડરિયાલિટી અને વર્ચ્યુઅલરિયાલિટી બજારોનો 2022 સુધીમાં 6.5 કરોડ જેટલી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

પ્રચલિત કૌશલ્યો:

એ આર ડેવલપર્સ માટે:

  • ઓગમેન્ટેડરિયાલિટી એસડી કે જાવા
  • અનરિયલ અને યુનિટી નું જ્ઞાન

વી આર ડેવલપર્સ માટે:

  • જાવાસ્ક્રિપ્ટ
  • સાઉન્ડડિઝાઇન
  • યુનિટી અને અનરિયલ એન્જિનમાં તકનીકી ક્ષમતા
  • નવીનતમ યુએક્સ પ્રવાહો અને પ્રયાસો

પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:

  • પ્રોગ્રામિંગ લેન્ગવેજ
  • સ્વીફ્ટ પ્રોગ્રામિંગલેન્ગવેજ (આઈફોનડેવલોપરમાટે)
  • જાવા, જાવાસ્ક્રિપ્ટ, પાયથન
  • વુફોરિયા, એઆરકિટ, વિક્વિડ્યુડ, એઆરકોર
  • યુનિટી અને અનરિયલ

એઆર/વીઆર સ્ટુડિયો:

  • ગોફિજીટલ (મુંબઇ)
  • હેજહોગલેબ
  • હાઇપરલિંકઇન્ફોસિસ્ટમ (અમદાવાદ)
  • ઇન્ડિયાએનઆઇસીઇન્ફોટેક (અમદાવાદ)
  • સેમેટ્રેક્સલેબ્સ (પુણે)

સરેરાશપગારશ્રેણી:  Rs. 12,000 – `22,000


Comments