Blog Detail

એનિમેશન – રોમાંચક શક્યતાઓથી ભરપુર વિશ્વમાં આવો

25 Aug

એનિમેશન

તમારી કલ્પનાને એનિમેટ કરો.

જ્યારે ઝડપી અનુગામીમાં સ્થિર છબીઓની શ્રેણી જ્યારે હલન ચલન નો ભ્રમ બનાવે છે, ત્યારે તેને એનિમેશન કહેવામાં આવે છે. સ્ટોપમોશન, 2D ક્લાસિકલ, ટ્રેડિશનલ 2D, 2D ડિજિટલ અને 3D એએનિમેશન ના પાંચ પ્રકારો છે.

પ્રચલિત કૌશલ્યો:

  • કેરેક્ટર એનિમેશન
  • કેરેક્ટર ડિઝાઇનિંગ
  • લેઆઉટ અને સ્ટોરી બોર્ડિંગ
  • એસેટ્સ આર્ટીસ્ટ
  • કેરેક્ટર એફએક્સ

પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:

  • ઑટોડેસ્ક 3Ds મેક્સ
  • ઑટોડેસ્ક માયા
  • બ્લેન્ડર

એનિમેશન સ્ટુડિઓઝ:

  • ટેકનીકલર ઇન્ડિયા (બેંગ્લુરુ)
  • એસેમ્બલેજ એન્ટરટેઇનમેન્ટ (મુંબઇ)
  • ઝેન્ટ્રિક્સ સ્ટુડિયો (બેંગલોર)
  • D Q એન્ટરટેઇન્મેન્ટ (હૈદરાબાદ)
  • ગ્રીનગોલ્ડ એનિમેશન સ્ટુડિયો (હૈદરાબાદ)

સરેરાશ પગાર શ્રેણી: Rs. 18,000 – 32,000


Comments