Warning: Constant WP_AUTO_UPDATE_CORE already defined in /home/u383860797/domains/arenaanimationanand.com/public_html/wp-config.php on line 100
Animation , VFX , Gaming, Graphics, Website Design & Digital Marketing Courses in Anand

Blog Detail

યુસુફ મનાગોરી ના પ્રતિભાવથી અમે ખૂબ જ ગર્વ અનુભવ કરીએ છીએ.

15 May

યુસુફ મનાગોરી કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેમના 10 + 2 ના અભ્યાસ અને સ્નાતકના શિક્ષણના સમયગાળા દરમિયાન તે સાઈડ બિઝનેસ તરીકે સાયબર કાફે ચલાવતા હતા. તેને વિડીયો ગેમ્સ રમવાનું પસંદ હતું અને વિવિધ શાળાના પ્રોજેક્ટ્સમાં કામ કરવાનું મેનેજ કર્યું હતું. આ પ્રથમ વખત હતો જ્યારે તેને ગ્રાફિક્સ અને એનિમેશન ઉદ્યોગમાં કામ કરવાની રુચિ અને જુસ્સો મળ્યો.

તેને પૂર્ણ-સમયની કારકિર્દી બનાવવા માટે તેણે વીએફએક્સ અને એનિમેશન નો અભ્યાસક્રમ કરવાનો નિર્ણય કર્યો. ભારતની શ્રેષ્ઠ એનિમેશન અને વીએફએક્સ સંસ્થાઓના શોધ દરમિયાન, તે Arena Animation ઇન્સ્ટિટ્યૂટ ની માહિતી મળી. સંપૂર્ણ સંશોધન અને પરામર્શ પછી, તે Arena Animation ની પસંદગી કરવામાં ખુશ હતો અને 2 વર્ષના એડવાન્સ એનિમેશન ઇન્ટરનેશનલ VFX પ્રોગ્રામ (AAIP) અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો.

યુસુફ કહે છે કે, “મને Arena Animation ના VFX પ્રોગ્રામ ની તાલીમ દરમિયાન ઇન્સ્ટિટ્યૂટના પ્રતિભાશાળી શિક્ષક દ્વારા યોગ્ય કુશળતા અને માર્ગદર્શન મળ્યું છે. Arena Animation પાસે ગ્રીન રૂમ, રેકોર્ડિંગ સ્ટુડિયો અને વી આર ગેમિંગ ઝોન આવી અનેક સુવિધા છે, જેથી તે ગુજરાતની સૌથી મોટી VFX ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે જાણીતું છે.  Arena Animation પિક્સેલ સ્ટુડિયો, શેમરૂ અને ટોરેસિડ જેવી ટોચની ભારતીય  કંપનીઓને આમંત્રણ આપીને પ્લેસમેન્ટ ડ્રાઈવ કરે છે. VFX માં 4 વર્ષ કામ કરવાનો અનુભવ પૂર્ણ કર્યા સાથે, હવે હું ભારતના પ્રખ્યાત Online Learning Platform BYJU’S માટે મોશન ગ્રાફિકસ કલાકાર તરીકે કામ કરી રહ્યો છું. “

તેમણે વધુમાં ઉમેર્યું કે, “ઉદ્યોગમાં સર્વશ્રેષ્ઠ લોકો પાસેથી શીખવા માટે હું આભારી છું, જેના કારણે મને BYJU’S માટે કામ કરવાની આ સૌથી મોટી તક મળી. હું હંમેશા મારા બધા સાથી ઉમેદવારોને Arena Animation Anand ની ભલામણ કરું છુ. ”

યુસુફ મનાગોરી ના પ્રતિભાવથી અમે ખૂબ જ ગર્વ અનુભવ કરીએ છીએ.  તેનું ઉદાહરણ આપતા કહી શકીએ કે, ‘એક સાચો નિર્ણય તમારું જીવન કાયમ માટે બનાવી શકે છે.’ યુસુફને તેની કારકિર્દી માટે અમારી વિશેષ શુભકામનાઓ!


Comments

https://pafimalangbong.org/ https://polresbandungbarat.com/ https://www.bandungloker.id/ https://mpcollege.co.in/ https://indoceiss.or.id/site/ https://www.ijte.net/ toto 4d slot88 https://www.bestdergi.net/ https://pafimalangbong.org/ https://hmjcr.co.in/ https://himpsisumatera.org/ https://himpsibangkabelitung.org/ https://hipmikepseribu.org/ Slot Thailand 2025 https://himpsimalut.org/ https://himpsimalut.org/ https://himpsijembrana.org/ https://himpsidenpasar.org/ https://www.part4d.com/ http://www.cialbuy.com/ https://www.tihamah.net/ https://quantumjuggling.com/ https://pollmyspace.com/ https://atle-bolivia.org/

https://ijonse.net/

https://insightsjhr.com/

https://cafeenglish.org/ https://www.istes.org/ https://insightsjlss.com/ https://globalarchives.in/

https://faktanyabola.id/

http://128.199.20.67/

https://pafigalungung.org/

https://togelmatauang.com/

https://slotvipmatauang.com/

https://folsomfelines.org/

https://68.183.224.199/

https://archivofotografiaurbana.org/

https://universitaspertamina.id/

https://bpindonesia.com/ https://profngoerahhospitalbali.org/

Situs Toto Macau

> https://profngoerahhospitalbali.org/ https://www.rsubj.org/ https://www.lesprivatinsan.org/

slot dana

https://pecindonesia.id/

https://newprimagama.id/

https://balimedhospital.id/

https://baliroyalhospital.id/

https://rscitrahusada.id/

https://rsia-grhabunda.id/

https://rsmramata.id/

https://rsroyaltaruma.id/

https://changinternationalcircuit.com/

https://www.vansthailand.com/

https://kingpowerbangkok.com/

https://erawanhotel.org/

slot dana

slot bet 200

slot dana

slot dana

slot dana

slot dana

FOR4D

slot dana

https://pafinabirekota.org https://pafisiakkota.org https://pafitigaraksakota.org https://pafikabsentani.org https://www.pusatmeki.com/ https://vaporivape.com/

https://ijonest.net/

https://medscicatalyst.org/

https://howj.org/

https://fucjef.net/

https://cefuturopdl.org/

https://ijres.net/

https://ijemst.com/

https://ijonses.net/

slot88

slot88

slot dana

slot dana

https://himpsisulut.org/

https://himpsisultenggara.org/

https://himpsipapuateng.org/

https://himpsipalu.org/

https://himpsipontianak.org/

https://himpsiambon.org/

Matauangslot

Slot777

Slot777

Slot777

Slot777

Slot777

Slot Dana

Matauangslot

Slot777

https://jagakarsa.id/ https://bpindonesia.com/