Blog Detail

ડિજિટલ એડવરટાઇસિંગ & માર્કેટિંગ

25 Aug

ડિજિટલ એડવરટાઇસિંગ & માર્કેટિંગ  – Light up the digital world

આજે ડિજિટલ યુગના ઉદય સાથે કોઈ પણ કંપની માટે સર્ચ એન્જિન પર અને સોશિયલ મીડિયા પર પ્રચાર અને પ્રસાર કરવો ખુબ જરૂરી બની ગયો છે.

ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત કોઈ કંપનીને શ્રેષ્ઠ સર્ચ એન્જીન ઓપ્ટિમાઇઝેશન (એસ ઇ ઓ), સોશિયલ મીડિયા અને કન્ટેન્ટ માટેની વ્યૂહર ચના આપી શકે છે. અને, જો કોઈ વેબસાઇટ વપરાશકર્તા માટે ઉપયોગી અને સરળ હોય અને હકારાત્મક હોય, તો તે કંપનીમાં રોકાણકારોને આકર્ષી અને રોકાણ પર કંપનીના વળતરમાં તીવ્ર વધારો કરી શકે છે. તેથી, યુએક્સ નિષ્ણાત ખુબ જ જરૂરી છે.

પ્રચલિતકૌશલ્યો:

  • પેઈડ સોશિયલ મીડિયા એડવરટાઇઝિંગ
  • સેલ્સ સ્કિલ્સ
  • સ્પેસિફિક માર્કેટિંગ ચેનલ એક્સપરટીઝ (ઇમેઇલ, એસઈએમ, એસઈઓ, સોશિયલવગેરે )
  • યુએક્સ રિસર્ચ અને યુએક્સ રાઇટિંગ(લેખન)
  • વિઝયુઅલ કૉમ્યૂનિકેશન

પ્રચલિત સોફ્ટવેર અને સાધનો:

  • કેનવા: માર્કેટર્સ અને બ્લોગર્સ માટે ગ્રાફિક વેબ-આધારિત ટૂલ
  • બલસામીક: મોકઅપ્સ, વાયર ફ્રેમ્સ અને વેબ સાઇટ્સ બનાવવા માટે
  • એડોબ એક્સડી: વેબસાઇટ્સ ડિઝાઇન કરવા માટેનો ઓલ-ઇન-વન યુએક્સ ડિઝાઇન સોલ્યુશન, મોબાઇલ એપ્લિકેશન, વોઇસ ઇંટરફેસ, ગેમ્સ વગેરે
  • ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ અને ડિઝાઇન સ્ટુડિયો
  • આઇપ્રોસ્પેક્ટ (દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, મુંબઇ)
  • ડબ્લ્યુએટીકન્સલ્ટ (દિલ્હી, બેંગલુરુ, મુંબઇ)
  • વેબચટની (ગુરુગ્રામ, બેંગલુરુ, મુંબઇ)
  • મીરુમઇન્ડિયા (દિલ્હી, બેંગલુરુ, હૈદરાબાદ, મુંબઇ, ચેન્નાઈ)
  • ક્વાસારમીડિયા (મુંબઇ, ગુરુગ્રામ, બેંગલુરુ)

સરેરાશ પગાર શ્રેણી: Rs. 15,000 – 25,000


Comments