Blog Detail

બ્રોડકાસ્ટ ડિઝાઇન – તમારી સર્જનાત્મકતાને યોગ્ય દિશા આપો

25 Aug

બ્રોડકાસ્ટ ડિઝાઇન – તમારી સર્જનાત્મકતાને યોગ્ય દિશા આપો

શું તમે ક્યારેય ટેલિવિઝન કાર્યક્રમ અને ચેનલ પરના મોશન ગ્રાફિક ડિઝાઇનની નોંધ લીધી છે?  તેનું સર્જન બ્રોડકાસ્ટ ડિઝાઈનર કરે છે. બ્રોડકાસ્ટ ડિઝાઇનર ઇન્ડેન્ટ, પ્રોમો, લોઅર-થર્ડ, સુપર, સ્નીપ, ઓપનિંગ ટાઇટલ, બમ્પર, ટ્રાંઝિશન, ઓવરશોલ્ડર (ઓટીએસ) વગેરે દ્વારા ટીવી ચેનલ અને શોને સંપૂર્ણ સુસજ્જ બનાવે છે.

પ્રચલિતકૌશલ્યો:

  • ગ્રાફિક ડિઝાઇન
  • ટાઇપોગ્રાફી અને કલર (રંગ) થિયરી
  • એનિમેશન પ્રિન્સીપલ્સ (સિદ્ધાંતો)
  • 3 ડીડિઝાઇન

પ્રચલિતસોફ્ટવેરઅનેસાધનો:

  • સિનેમા 4 ડી
  • અડોબ આફ્ટર ઈફેક્ટસ
  • એડોબ પ્રિમીયર
  • યુનિટી
  • અનરિયલ એન્જિન

ટીવી ચૅનલ્સ અને પ્રોડ્કશન સ્ટુડિયોઝ:

લગભગ દરેક ટીવી ચેનલ્સ અને મોટા ભાગના પ્રોડ્કશન હોઉસીસ જે ટીવી શોઝ બનાવે છે તેમજ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, ઝી5 અને બીજા ઓનલાઇન માધ્યમો

સરેરાશપગારશ્રેણી: Rs. 15,000 – 18,000


Comments